મૃત્યુ - 19 નવેમ્બર 1828, વારાણસી
જન્મ -18 જૂન 1858.
વ્યવસાય - ચળવળકાર & Nbsp.
જીવનસાથી - ગંગાધર રાવ
♡નાટક♡
Background music ....
નાટક નો પ્રારંભ
નાટક નો પ્રારંભ
(રાણી લક્ષ્મીબાઈ હાથમાં પોતાના બાળકને લઈને સુવડાવે છે તે સમયનો પ્રસંગ)
(રાણી લક્ષ્મીબાઈ બાળકો ને સુવાડી દે છે ત્યાર પછી પૈસાની થેલી હોય છે તે પૈસા ની થેલીને હાથમાં લેતા લક્ષ્મીબાઈ બોલે છે.......)
लक्ष्मीबाई :- साठ हजार, साठ हजार किंमत लगाइ है इन अंग्रेजोने हमारी अनमोल झांसी की.
(હાથમાં જે રહેલી પૈસાની થેલી નીચે ફેંકી દેઈને)
लक्ष्मीबाई :- हरगीज नही
( સુતેલા બાાળક પાસે જોઈને બાળકને જોઈને )
लक्ष्मीबाई :- आपके पिता के जाने के बााद इन अंग्रेजोने आपको झॉंसीका वारीष मानने से इन्कार कर दिया हे.
( બાળક પાસેથી ઊઠીને આવતાં)
लक्ष्मीबाई :- वो चाहते हैं की हम उनकी गुलामी स्विकार कर ले...
(આમ તેમ રુદન કરતા ફરતા ચાલતા)
लेकिन.. लेकिन...हम झॉंसी उनके हवाले करदे तो फीर इस धरती से हमारा रिस्ता हमेशा केलीऐ टुंट जायेगा.
(રુદન કરતા બાળક પાસે જોઈને)
लक्ष्मीबाई :- आपके पिता ने जो झॉंंसी के लिए सपने देखेथे वो सब मीट्टमेें मील जायेगे और अगर हम युध्द की मैदान मे उनका सामना करते हैं तो फिर आपकी रक्षा कोन करेगा !
(બાળક પાસેથી ઊઠીને આવતાં)
हम नही जानते की सही क्या है हक की लढाई या मॉं का कर्तव्य
किस्से चुने हम ममता को या जीमेदारी को कैसी दुवीधा है ये!
(રાણી લક્ષ્મીબાઈ નીચે ફેંકી દીધેલા પૈસા ને હાથમાં પાછા વળતા)
लक्ष्मीबाई :- क्या हमेें इन चंद रुपियो के लिये अपना धर छोड देना चाहीऐ
( પૈસાને હાથમાં લઈને ઉધેલા બાળક પાસે જોતા)
लेकिन अगर हम कायरो की तरह झॉंसी छोड के भाग गई तो हम आपकी ओरत की नजरो मे हमेशा हमेशा केलीऐ गीर जायेगे.
(બાળક પાસેથી પાછા ફરતા રુદન કરતા પલંગ પર માથું મૂકીને રુદન કરતા )
लक्ष्मीबाई :- है भगवान हम क्या करे हम क्या करे
(તે જ સમય પર બાળકનો રડવાનો અવાજ આવે છે અને બાળકને રોડતા જોઈને જલદી જલદી જોઈને બાળકને ઉચકી લે છે અને શાંત કરાવે છે.) બાળક સાંથ રહી જોતા....
लक्ष्मीबाई दामोदर को कहते हुवे :- हा दामोदर हम लडेगे अपने हक केे लिऐ हम जरुर लडेगे ओर एक मॉं का कर्तव्य भी पुरी तरह से निभायेगे!
लक्ष्मीबाई :- ( બાળકો ને જોતા) ताकी आपके भविष्यमे कायरताकी कोई भी पडछाई ना हो!
નાટક નો અંત
लक्ष्मी बाई:- ( બાળકો ને પોતાના પીઠ પાછળ બાંધીને) आखरी दम तक झॉंसीकी मर्यादा की रक्षा करेेंगे मोत को गले लगा लेगे लेकिन आप पेे कभी आंच नही आने देेेगे. ये हमारा वादा हैै आपसे भी और झॉॉंसी से भी...
[ઝાંસી કી રાની Background Music ]
Link :- https://youtu.be/cF-vp-YqHBk
નાટક ની સમિક્ષા
આ એક પાત્રીય અભિનય ની અંદર આપણને રાણી લક્ષ્મીબાઈ પોતાના બાળક અને પ્રજા ને કેવી રીતે આ અંગ્રેજ થી બચાવે છે તે દર્શાવામા આવ્યું છે આ પાત્ર મા આપણને રાણી લક્ષ્મીબાઈ કાયરતા નો સામનો કરવાની શક્તિ બતાવે છે પોતાના સામ્રાજય ને અને પોતાના બાળકને બચાવવા માટે અગ્રંજો ની સામે યુધ્ધ કરે છે તેમજ એક સ્ત્રી ની હિંમત બતાવે છે.
આમ રાણી લક્ષ્મીબાઈ પોતાના સામ્રાજય અને પોતાના બાળકને રક્ષા કરવા માટે યુધ્ધ ના છેલ્લાં ધઢીયે પણ હિંમત હારતા નથી
આમ, આ પાત્ર ની અંદર આપણને રાણી લક્ષ્મીબાઈ ની હિંમત જોવા મળે છે..

No comments:
Post a Comment